xitijdhimmar.wordpress.com
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો, માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો. પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા, બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો. માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફર…