એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,

દુનિયા પરસ્ત દિલ હતું દુનિયામાં રહી ગઈ.
મરી બધી નમાઝ મુસલ્લામાં રહી ગઈ.

એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,
કંઈ કંઈ રૂપાળી મંઝિલો રસ્તામાં રહી ગઈ.

અંધારામાં રહ્યા અહીં આખું જીવન અમે,
છાયા હતી અમારી જે તડકામાં રહી ગઈ.

સાકી ! સુરામાં કંઇક તો ખામી હતી જરૂર,
દાનત એટલે અમારી તોબામાં રહી ગઈ.

જોયું તો એજ જોતી હતી ચારો તરફ ‘મરીઝ’
તે એક નજર આંખના ખુણામાં રહી ગઈ.

– 

Advertisements

One thought on “એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,”

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s