અબ્બાસ વાસી ‘મરીઝ’

અબ્બાસ વાસી ઉપનામ મરીઝ

જન્મ :- 22 ફેબ્રુઆરી 1917, સુરત, ગુજરાત
મૃત્યુ :- 19 ઓક્ટોબર 1983, મુંબઈ, મહારાષ્ટ્ર
વ્યવસાય :- પત્રકાર, પ્રકાશક, તંત્રી
ભાષા :- ગુજરાતી
માતા-પિતા :- અબ્દુલઅલી વાસી, અમ્તુલ્લાબાઈ

 1. લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો
 2. જીવનભરના તોફાન ખાળી રહ્યો છું
 3. કદાચ મને ચાહતા ના આવડ્યું
 4. ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો
 5. વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
 6. ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે !
 7. પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
 8. એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું
 9. રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
 10. બસ એટલી સમજ મને પરવરદિગાર દે
 11. ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં
 12. સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના
 13. આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે
 14. માનજો પ્રેમની એ વાત નથી
 15. જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે
 16. કોઈ અમારું થયું નહિ
 17. ખતમ થઈ રહ્યા છે
 18. હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
 19. પ્રીતમાં નિષ્ફળ જતાં ચારે તરફથી પ્રીત છે
 20. જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે
 21. જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે
 22. જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું
 23. એમ તારી ઉપર મરે કોઈ
 24. આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
 25. જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ
 26. આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી
 27. એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે
 28. હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ
 29. સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે
 30. મને એવી રીતે કઝા યાદ આવી
 31. સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s