કંઈક ખાસ

मैं कोई छोटी सी कहानी नहीं था,
बस पन्ने ही जल्दी ,पलट दिए तुम ने..

====================

યાદશક્તિ વધારવી એ સારી બાબત છે, પરંતુ ગણીબધી ઘટનાઓને ભૂલી જવાથી પણ જીવન ધન્ય બને છે…

====================

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

====================

હું પણ શોધમાં છું જે મારુ હોય,
કોઈક એવું, જે બીજા કોઈનું ના હોય !!

====================

તમારું બાળક ખૂબ જ તેજ દોડી શકે છે..
જો તમે તેની પીઠ પર થી ઉતરી જાઓ તો..

====================

“પ્રયત્નોમાં તો અમારી કોઈ જ કમી ન હતી…
ભુલ તો ત્યાં થઇ, સાહેબ કે પત્થર તોડવા અમે લાગણી વાપરી..

====================

મારૂ છેતરાવવું…
એ કંઈ કોઈ ની હોશિયારી નથી,
પણ…
મારા જ વિશ્વાસનું પરિણામ છે…!!!

====================

હોઠો એ હંમેશા છુપાવી ને જ રાખ્યું. …….
પણ આંખો મા એ આવડત કદી આવી જ નહી…..

====================

રિસાઈ ગયેલી ખામોશી કરતા….
બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે….

====================

જીવનમા ઘણી વ્યક્તિઓ ધ્યાનમા છે..
પન તલવાર હજુ મ્યાનમા જ છે…

====================

બધા કિમતી વસ્ત્રો ચીથરા લાગે…
ફરે છે માણસ જ્યારે પેહરી ઉદાસી ને.

====================

मंज़िल का नाराज़ होना भी जायज था
हम भी तो अजनबी राहों से दिल लगा बैंठे थे,

====================

મળો છો તો તરત મુખ ફેરવી લ્યો છો-હું સમજું છું,
ડરું છું કે હવે આ વાત ચર્ચાશે તો શું કરશો?॥…

====================

મિલન માત્ર બેજ રીત છે,
તું ઉંબરો ઓરંગી જા, કા મને ભીતર આવવા દે….

====================

कहानी ख़त्म हुई तब मुझे ख्याल आया
तेरे सिवा भी तो किरदार थे कहानी में..

====================

ज़िंदगी में कुछ सही गलत नहीं होता ,
जिसके पास ताक़त है और जितने की हिम्मत है वही सही है।

====================

હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ,
રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!

====================

“હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ…
પણ તમે જે સમજો છો તેની માટે નહિ…!”

====================
હોય સામાન્ય કે અતિ ગંભીર,
ટોળા માટે બનાવ એક જ છે !

====================

કેમ કરી ને રડવું દોસ્ત,
મરનાર ના મોઢા ઉપર છૂટ્યા નો આનંદ હતો….

====================

जिस के सहारे ज़िंदगी गुज़र जाए…
आजकल उस वहम की तलाश में हूँ…

====================

એવુ નથી કે કાયમ કુતરા ઓ જ વફાદાર નિકળે.
સમય ખરાબ હોય તો તમારા વફાદાર પણ કુતરા નિકળે…!

====================

મદદનું એક વખત પાટિયું લગાવ્યું તું
શિખામણોનું, લગાતાર દાન આવે છે.

====================

ઉઘાડે છોગ ફરતી,યાદને અટકાવવી પડશે,
ખૂણામાં લઈ જઈ,આવાત સમજાવવી પડશે
બહુ મોટી થતી જાય છે, દિવસે ને દિવસે તે,
વ્યથાને હવે કોઈ ઠેકાણે, પરણાવવી પડશે

====================

સમય⏰ભલે દેખાતો નથી,
પણ ઘણું બધું દેખાડી જાય છે.

====================

कितना और बदलूँ खुद को, जीने के लिए “ऐ ज़िन्दगी”
मुझमें थोडा सा तो मुझको बाकी रहने दे।

====================

એકલો હતો એટલે,,
હારી ગયો એવું નથી..

પણ સામે ટોળામાં,,
ઘણાં અંગત માણસો હતા !!

====================

राह में निकले थे ये सोचकर किसी को बना लेंगे अपना,
मगर इस ख्वाहिश ने जिंदगी भर का मुसाफिर बना दिया।

====================

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય,
ત્યાં પહોંચતા જ મન પાછું વળે, એવું પણ બને!”

====================

જીવન મા ક્યારેય અઘરો દાખલો ના બનાય
કે હોશિયાર લોકો ઓપ્શન મા કાઢી નાખે.

====================

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

====================

कभी कभी हमारा स्टेटस हजारो लाइक के लिए नहीं
बल्कि किसी एक इंसान को समजाने के लिए होता है

====================

નાનો હતો તો મુઠી ખોલી ને કૉઈ પાવલી પણ નોતૂ લઈ શકતુ
ખબર નહીં તારો હાથ કેમનો છૂટી ગયો

====================

Advertisements

તારા વગર

રડવું નથી મારે તારી પાસે,
પણ જોને હસાતુંય નથી….. તારા વગર
.
.
કંઇ કહેવું નથી હવે મારે તને,
પણ ચુપ રહેવાતું ય નથી…. તારા વગર
.
.
યાદ નથી કરવું તારું કંઇ જ ,
પણ કશુ ભુલાતું ય નથી….. તારા વગર
.
.
રહેવાનું ય નથી મારે તારી પાસે,
પણ પાછું જીવાતુ ય નથી…..તારા વગર
.
.
બધું જ તો છે જો ને મારી પાસે,
પણ મારે કશુ જોઈતું જ નથી….. તારા વગર